सॅम्पल सुनिये (रास २)
सॅम्पल सुनिये
Listen to Sample
ड्यु-ड्रोप्स ओन ध ओएसीस.
ओएसीस का आंतर्राष्ट्रिय बाद्यसंगीत-आलबम
DewDrops on The Oasis
कॉपीराइट कानुन द्वारा सुरक्षितत
PROTECTED Bg unauthorized copies is as much against the law as stealing someone's car.
ભૂરી શાહીના કૂવા કાંઠે - ઘનશ્યામ ઠક્કર
પ્રવેશક: - ઉમાશંકર જોશી
નવો મિજાજ નવો અવાજ
પ્રવેશક: લાભશંકર ઠાકર
ગુજરાતી આધુનિક કવિતાનો એક ધ્યાનપાત્ર અવાજ
copyright: Oasis Thacker
Bhuri Shahina Khalkhal
પોરી પૈ દે તું રૂપની પ્યાલી, મારું જોબનિયું જાય સાવ ખાલી!
પોરા પૈ દે તું પ્રીતની પ્યાલી, મારું જોબનિયું જાય સાવ ખાલી!
વૌઠાના મેળામાં ધબકેધબક ઑરતા,
આંખડીના સોદાગર દલ્લડાંને ચોરતા
મને લૈ જા મેળે તું હાથ ઝાલી, કે મારું જોબનિયું જાય સાવ ખાલી!
કલબલતા ટહૌકામાં કૈડતો ઉજાગરો,
ઝમકે મારી ઝાંઝરી ને ઘમકે મારો ઘાઘરો
હું તો ઘુંઘટને ખોલીને ચાલી, મારું જોબનિયું જાય સાવ ખાલી!
Oasis Thacker Production
copyrights